________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४
માં જે પુનમની રાત્રિ કવિઓના મનમાં નિષ્ફળ થતી, તે રા ત્રિ, હાલ તારા જવાથી લક્ષ્મીને વૈભવ ભેગવે છે. ૧૧
मन्दस्मितेन सुधया परिषिच्य या मां नेत्रोत्पलैर्विकसितरनिशं समीजे ॥ सा नित्यमंगलमयी गृहदेवता मे कामेश्वरी हृदयतो दयिता न याति ॥ १२ ॥
અર્થ–મંદહાસ્ય રૂપી અમૃત રેડી, વિકાસ પામેલા નેત્ર કેમ થી હમેશ જે મારી પૂજા કરતી નિત્ય મંગળરૂપ ઘરની દેવ તા સરખી તે યારી મારા હૃદયમાંથી જતી નથી. ૧૨
भूमौ स्थिता रमण नाथ मनोहरेति सम्बोधनर्यमधिरोपितवत्यसि द्याम् ॥ स्वर्ग गता कथमिव क्षिपसि त्वमेणशावाक्षि तं धरणिधूलिषु मामिदानीम् ॥ १३॥
અર્થ– સ્ત્રી, તેં પ્રથમ પૃથ્વી ઉપર રહી, હે નાથ, હે રમ છે એવાં સંબોધન આપી મને સ્વર્ગની પાયરી પર ચડાવ્યો અને હાલ તું સ્વર્ગમાં ગઈ ત્યારે જમીનની ધૂળમાં મને કેમ शहाणे छ. १3
लावण्यमुज्ज्वलमपास्ततुलं च शीलं लोकोतरं विनयममयं नयं च ॥ एतान्गुणानशरणानथ मां च हित्वा हा हन्त सुंदरि कथं त्रिदिवं गतासि ॥ १४ ॥
For Private And Personal Use Only