Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 77
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ-અકસ્માત થએલી વિજળીના વિલાસ સરખા ઇંદ્રા જેવા સંસારના ભોગ, કેટલાએક દહાડા દઈ મંત્રશક્તિ વિનાના રાજાના રાજ્યની લક્ષ્મીની પેઠે નિર્ભગ્ય થઈ ગબેલા મારા હાથથી નિકળી ગઈ. ૮ केनापि मे विलसितेन समुद्तस्य कोपस्य किनु. करभोरु वशंवदा भूः ॥ यन्मां विहाय सहसैव पतिव्रतापि यातासि मुक्तरमणीलदनं विदूरम् ॥९॥ અર્થ- હે સ્ત્રી, હું ધારું છું કે તું કોઈ પણ મારા અપરાધી કૃત્યથી ક્રોધવશ થઈ. કારણ કે પતિવ્રતા છતાં મને જલદીથી છોડી દઈ સતીના લેકમાં ચાલી ગઈ. ૯ काव्यात्मना मनसि पर्यणमन्पुरा मे पीयूपसारसदृशास्तव ये विलासाः ॥ तानन्तरेण रमणी रमणीयशीले चेतोहरा सुकविता भविता कथं नः ॥१०॥ અર્થ-ડે રમણિ, અમૃતના સાર સરખા તારા વિલાસે મા રા મનમાં પ્રથમ કાવ્ય રૂપે આવતા હતા તે હાલ તારા વિના મારી કવિતા પણ મનહર કેમ થશે ૧૦ __ या तावकीनमधुरस्मितकान्तिकान्ते भूमण्डले विफलतां कविषु व्यतानीत् ॥ सा कातराक्षि विलयं त्वयि यातवयां राकाऽधुना वहाते वैभवमिन्दिरायाः ॥ ११ ॥ અર્થ-તારા મધુર મંદહાસ્યની કાંતિથી શોભીતા ભૂમંડળ 10 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97