Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-હે સ્ત્રી, તું પ્રથમ કામદેવના દૂત સરખી હસવા સહિત દૃષ્ટિથી વિનય પૂર્વક સામે આવતી અને આજ સુંદર રચનાવાળી વચનથી લેશ માત્ર પણ મને ઠંડે કેમ કરતી નથી? ૨ ___ सर्वेऽपि विस्मृतिपथं विषयाः प्रयाता विद्याऽपि
खेदकलिता विमुखी बभूव ॥ सा केवलं हरिणशावकलोचना मे नैवापयाति हृदयादधिदेवतेव ॥३॥
અર્થ–બધા વિષયેની વિસ્મૃતિ થઈ, યત્નથી મેળવેલી વિદ્યા વિસરી ગયે પણ તે મૃગનેણ ઈષ્ટ દેવતાની માફક હૃદયમાંથી निती नथी. 3
निर्वाणमंगलपदं त्वरया विशन्त्या मुक्ता दयावति दयापि किल त्वयासौ ॥ यन्मां न भामिनि निभालयसि प्रभाते नीलारविन्दमदभंगपदैः कटाक्षः ॥४॥
અર્થ-હે દયાળુ સ્ત્રી, દયા મુકી ઉતાવળ કરી મંગળ મેક્ષ પદમાં ચાલી ગઈ કારણ કે નીલ કમળ સરખા કટાક્ષથી મારી સામું તું જોતી નથી. ૪
घृत्वा पदस्खलनक्षीतिवशात्करं मे या रूढवत्यसि शिलाशकलं विवाहे ॥ सा मां विहाय कथमद्य विलासिनि द्यामारोहसीति हृदयं शतधा प्रयाति ॥५॥
અર્થ_વિવાહના સમયમાં મને ઠેસ વાગશે એવું ધારી મારો હાથ ઝાલી વેદી ઉપર ચઢી અને આજ તો મને એકલે મુકી
For Private And Personal Use Only

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97