Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७० અર્થ– કમળ, મુખારવિંદના સુગંધથી લેભાઈ આવે છે અને હું અધરની ઈચ્છા રાખી નજીક જાઉ છું તો મારા ઉપર કરડી આંખે જોયું. ૧૦૨ इति श्रीमत्पण्डितराजजगन्नाथविरचिते भामिनी विलासे शंगारोवर्णनंनाम द्वितीयो विलासः ॥२॥ આવી રીતે શ્રીમત પંડિતરાજ જગન્નાથ કવિએ ચેલા ભામિની વિલાસના ભાષાંતરને શૃંગાર નામને બીજો વિલાસ, સંપૂર્ણ થયે. अथ तृतीयो विलासः करुण विलास. दैवे पराग्वदनशालिनि हन्त जाते याते च सम्प्रति दिवं प्रति बन्धुरत्ने । कस्मै मनः कथयि. तासि निजामवस्थां कः शीतलैः शमयिता वचनैस्तवाधिम् ॥१॥ અર્થ–હે મન દૈવની કૃપા જતી રહી, અને બંધુ રત્ન સ્વગમાં ગયું, હવે તારી દશા કોને કહીશ અને શીતળ વચનથી તારી ચિંતા કોણ ટાળશે. ૧ प्रत्युद्गता सविनयं सहसा पुरेव स्मेरैः स्मरस्य सचिवैः सहसावलोकैः ॥ मामद्य मंजुरचनैर्वचनैश्वबाले हा लेशतोऽपि न कथं शिशिरीकरोषि॥२॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97