Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
करिकुम्भतुलामुरोजयोः क्रियमाणा कविभिर्विशृंखलैः॥ कथमालि शृणोषि सादरं विपरीतार्थविदो हि योषितः ॥१५॥
અર્થ-ડે સ્ત્રી, મર્યાદા વિનાના કવિ, તારા રતનને હાથીના કુંભથળની ઉપમા આપે છે, તે તું કેમ સાંભળે છે? આવું જોતાં સ્ત્રીઓ અવળું સમજનારી છે કારણ કે પશુના અવયવની ઉપમા કબુલ રાખે છે. ૯૫
तिरस्कृतो रोषवशात्परिष्वजन्प्रियो मृगाक्ष्या शयितः पराङ्मुखः ॥ किं दुःखितोऽसाविति कान्दिशीकया कदाचिदाचुम्ब्य चिराय सस्वजे॥ ॥१६॥
અર્થ-આલિંગન કરવા આવતા પતિને તિરસ્કાર કરવાથી તે અવળું મોટું કરી સુતો. ત્યારે અરે દુ:ખ લાગ્યું શું એમ સંશ્રમ પામી ગએલી પ્રિયાએ ચુંબન કરી ખૂબ આલિંगगन थु. ८६
चैलाञ्चलेनाननशीतरमि संवृण्वतीनां हरिद्वश्वरीणाम् ॥व्रजांगानां स्मरजानुकम्पादकाण्डसम्पा तमियाय नीवी ॥१७॥
અર્થ–સાડીના છેડાથી મુખ ચંદ્ર ઢાંકી હરિને જેનારી વ્રજસ્ત્રીઓની નાડી અકસ્માત કામને કંપ થવાથી ઢીલી ५डी . ८७
अधरेण समागमाद्रदानां अरुणिन्ना पिहितोऽपि शुद्धभावः॥ हसितेन सितेन पक्ष्मलाक्ष्याः पुनस्ल्ला
For Private And Personal Use Only

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97