Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 70
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir बाले ॥ अधरीकरोति नितरांतवाधरो मधुरिमातिशयात् ॥८७॥ અર્થ-હે સ્ત્રી, તારે અધર,અતિ મધુરતાથી રાતા પરવાળાને અને કુંપળને અત્યંત હેઠાં કરે છે. ૮૭ नयने वहतो नु खञ्जनानामिह नानाविधमङ्गाने भयंते॥ मुखमेतु तुला कथं सुशाभं सुदृशो मङ्गुरसम्पदोऽम्बुजस्य ॥८८॥ અર્થડે ગ્રી, ખંજન પક્ષીના નેત્રને પણ તારા નેત્ર ભય આપે છે ત્યારે રાત્રિમાં કરમાઈ જતાં કમળની ઉપમા કેમ આપી શકાય? ૮૮ सुशो जितरत्नमालया सुरतान्तश्रमबिन्दुमालया॥ अलकेन च नीलकान्तिना विदधे कापि रुचिः परस्परम् ॥८९॥ અર્થ–સુરતના અંતમાં થએલી, રત્નમાળાથી અધિક શ્રમબિંદુની માળાએ અને શ્યામ કાંતિના કેશે પરસ્પર કોઈ અલૈકિક રૂચિ કરી. ૮૯ परपुरुषदृष्टिजातववाहतिभीता हृदयं प्रियस्य सीता ॥ अविशत्परकामिनीभुजंगो भयतः सत्वरमेव सोपि तस्याः ॥९० અર્ધ-પરપુરૂષની દૃષ્ટિરૂપ વજના પ્રહારથી બનેલી સીતા, રામના હૃદયમાં પડી ત્યારે પરસ્ત્રીને સર્પ સરખા રામ પણ તરતજ તેના હૃદયમાં પેઠા. ૯૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97