Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya
कलयति कुसुमबाणो बाणालीभिर्मम प्राणान् ८०
અર્થ–તે સ્ત્રી સુકુમાર અંગેથી પુખની શોભા હરે છે અને કામદેવ બાણેથી મારા પ્રાણ કાઢે છે. ૮ ૦
खिद्यति सा पथि यान्ती कोमलचरणा नितम्ब भारेण ॥ खिद्यामि हन्त परितस्तद्रूपविलोकनेन विकलोऽहम् ॥८॥ અર્થ-કોમળ ચરણવાળી સ્ત્રી, નિતંબન
માં ચાલતાં દુઃખ પામે છે અને હું તેનું રૂપ ૨ જઈ ખેદ પામું છું. ૮૧ __ मथुरागमनोन्मुखे मुरारावसुभारार्तिभृतां व्रजांग नानाम् ॥ प्रलयज्वलनायतेस्म राका सुवनाकाश मजायताम्बुराशिः ८२
અર્થ-શ્રીકૃષ્ણ જયારે મથુરાજીમાં આવવા તઈયાર થયા ત્યારે પ્રાણ પણ જેને ભારે થઈ પડયાં છે, એવી વ્રજની સ્ત્રીઓને રાત્રિ પ્રલય કાળના અગ્નિ સરખી થઈ પડી અને વનનું આકાશ સમુદ્ર સરખું લાગ્યું. ૮૨
केलीमन्दिरमागतस्य शनकैरालीरपास्यगित : सुप्तायाः सरुषः सरोरुहहशः संवीजनं कुर्वतः ॥ जल्पनत्याप्यनभिज्ञयैव कपटव्यामीलिताक्ष्या सस्वि श्रान्तासीत्यभिधाय वक्षसि तया पाणिर्नमास ञ्जितः ॥८३॥
અર્થ-સખીઓને દૂર કરી સુતેલી કમળનયનીને કીડા ઘરમાં
For Private And Personal Use Only

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97