Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 66
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मन्दमरविन्दधिया मिलिन्दाः ॥ किंचासिताक्षि मृगलाञ्छनसम्भ्रमेण चंचूपुटं चटुलयन्ति चिरं चकोराः ॥७३॥ અર્થ-હે સુંદરી, તારા હસતા મુખને કમળ માની ભમરા ઘણા ખુશ થાય છે અને ચકોર પક્ષી પિતાની ચાચે હલાવે છે. ૭૩ स्मितं नैतत्किन्तु प्रकृतिरमणीयं विकसितं मुखं ब्रूते को वा कुसुममिदमुद्यत्परिमलम् ॥ स्तनद्वन्दं मिथ्या कनकनिभमेतत् फलयुगं लता सेयं रम्या भ्रमरकुलनम्या न रमणी ॥७॥ અર્થ–આ મંદ હાસ્ય નથી પણ પ્રકૃતિથી સુંદર ખીલવું છે, આને મુખ કોણ કહે છે આ સુગંધી પુષ્પ છે, આ સ્તનનું જેડું નથી પણ સેના સરખાં બે ફળ છે, અને આ સ્ત્રી નથી પણ ભ્રમને ચાહના કરવા લાયક સુંદર લતા છે. ૭૪ संग्रामांगणसंमुखाहतकियविश्वम्भराधीश्वरव्यादीर्णीकृतमध्यमांगविवरोन्मीलन्नभोनीलिमा ॥ अंगारप्रखरैः करैः कवलयन्नेतन्महीमण्डलं मार्तण्डोऽयमुदति केन पशुना लोके शशांकीकृतः ॥७५॥ અર્થ-લડાઈના મેદાનમાં સામા આવેલા કેટલાએક રાજાઓનાં ચીરેલાં વચલા અંગોની ફાટમાંથી નીકળેલા આકાશની શ્યામતાવાળો અને અંગારા સરખા કાર કિરણોથી આ પૃથ્વી મંડળને ગળી જતો આ સૂર્ય ઉગે છે તેને ક્યા પશુએ ચંદ્ર માન્ય છે. ૭૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97