Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 71
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जम्बीरश्रियमतिलयलीलयैव व्यानम्रीकृतकमनीयहमकुम्भौ ॥ नीलाम्भोरुहनयनेऽधुना कुचौ ते स्पर्द्धते किल कनकाचलेन साईम् ॥९१॥ અર્થ-માત્ર લીલાથીજ લીંબુની શોભાનું ઉલ્લંઘન કરી સેનાના કળશને પણ નમાવનારા તારા સ્તન, હે કમળનયની, હવે મેરૂ પર્વતને જીતવા તઈયાર થાય છે. ૯૧ ___ अङ्गानि दत्वा हेमांगि प्राणान्क्रीणासि चेन्नृणाम् ॥ युक्तमतन्न तु पुनः कोणं नयनयुग्मयोः९२ અર્થ-ડે સુવર્ણ સરખા અંગવાળી, તારાં અંગે આપી પ્રાણ ખરીદે છે એતો ઘટારત છે, પણ આ નેત્રના જેડાના ખુણે મારા પ્રાણ કાઢી લે છે એ ઘણું અયોગ્ય છે. ૯૨ जितरत्नरुचां सदा रदानां सहवासेन परां मुदं ददानाम् ॥ विशदामधरीकरोति नासामधुना साहसशालि मौक्तिकं ते ॥९॥ અર્થ-રત્નની કાંતિ જીતનારા દાંતના સહવાસથી ઘણો આનંદ ધારણ કરનારી સફેદ નાસિકાને હમણું સાહસ કરનારું આ તારું બુલાખનું મેતી હરાવે છે. ૯૩ निमील्य भूयो निजगौरिमाणं मा नाम मानं सहसैव यासीः ॥ गृहे गृहे पश्य तवाङ्गवर्णा मुग्धे सुवर्णावलयो लुठन्ति ॥९॥ અર્થ–હે અજાણ સ્ત્રી, પોતાની મોટાઈ જોઈ જલદીથી માન કરી ન જા. તારા અંગ સરખા વર્ણવાળી સેનાની લતાઓ २ घेर छे. ८४ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97