Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir उदितं मण्डलमिन्दोरुदितं सद्यो वियोगिवर्गेण ॥ मुदितं च सकलललनाचूडामणिशासनेन मदनेन ॥६९॥ અર્ધ-ચંદ્ર મંડળને ઉદય થવાથી વિયેગી વર્ગ તરતજ રોવા લાગ્યા, અને સર્વ સ્ત્રી મંડળ ઊપર અખંડ આજ્ઞા કરનાર भव प्रसन्न थयो. ६८ प्रादुर्भवति पयोदे कजलमलिनं बभूव नभः ॥ रक्तं च पथिकहृदयं कपोलपाली मृगशःपाण्डुः७० અર્થ-વરસાદ ચઢી આવવાથી આકાશ કાજળની પેઠે કાળું થયું, મુસાફરોનું હૃથે રંગાયું અને સ્ત્રીને કપાળ - ३त थी. ७० इदमप्रतिमं पश्य सरः सरसिजैर्वृतम् ॥ सखे माजल्प नारीणां नयनानि दहन्ति माम् ॥७॥ અર્થ–હે મિત્ર કમળોથી સુશોભિત અનુપમ આ તળાવને જે. હે મિત્ર એમ કહે માં કારણ કે નારીનાં નેણ મને બાળે છે.૭૧ मुंचसि नाद्यापि रुषं भामिनि मुदिरालिरुदियाय ॥ इति सुदृशः प्रियवचनैरपायिनयनान कोणशोणरुचिः ॥७२॥ અર્થ–હે ભામિની વરસાદ ચડી આયે, હજુ સુધી રેષ મુક્તી નથી એવાં પતિનાં વચનથી સ્ત્રીને નેત્રના ખુણાની २ता ती २४ी. ७२ आलोक्य सुन्दरि मुखं तव मन्दहासं नन्दन्त्य For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97