Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्यामं सितं च सुदृशो न दृशोः स्वरूपं किन्तु स्फुटं गरलमेतदथामृतं च ॥ नो चेत्कथं निपतनादनयोस्तदैव मोहं मुदंच नितरां दधते युवानः॥७६॥ અર્થ-સ્ત્રીની દૃષ્ટિનું સ્વરૂપ, કાળું કે શું નથી પણ એર અને અમૃતમય છે, એમ ન હોય તો તેની દૃષ્ટિ પડવાથી જુपानाने भूठी (मोड) भने मान भयावे. ७६ ___ अलि{गो वा नेत्रं वा यत्र किंचिद्विभासते ॥ अरविंदै मृगांको वा मुखं वेदं मृगीदृशः ॥७७॥ અર્થ-ભમર, મગ અથવા નેત્ર એમાંનું કશું જ્યાં કંઈ હેય તે કમળ, ચંદ્ર અથવા માગણીનું મુખ જાણવું. ૭૭ दयिते वदनविषां मिषादयितेऽमी विलसंति केसराः ॥ अपि चालकवेषधारिणो मकरंदस्पृहयालवोऽलयः ॥७॥ અર્થ-હે યારી, તારા મુખની કાંતિના મિષથી આ કેસરા શેભે છે, અને કેશને વેગ ધરનારા મકરંદની ઈચ્છા ધરાવનારા सालभरा छे. ७८ अनिशं नयनाभिरामया रमया संवदिनो मखस्य ते ॥ निशि निःसरदिदिरं कथं तुलयामः कलयापि पंकजम् ॥७९॥ અર્થ-નિરંતરનેત્રને સુંદર લાગે એવા આ સ્ત્રીના મુખને જેમાંથી શેભા જતી રહે છે એવા કમળની ઉપમા કેમ આપીએ? ૭૯ अंगैः सुकुमारतरैः सा सुकुमानां श्रियं हरति ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97