Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ
धगिति वमतः पन्नगपतेः फणायामाश्चर्य स्थगयतितरां तांडवविधिम् ॥६३॥
અર્થગોવાળીઆની વાતોના પ્રસંગમાં વડીલેના મુખથી યદુપતિ કૃષ્ણને મહિમા સાંભળી કુલીન સ્ત્રીએ પરસે અને રોમાંચવાળા કપાળવાળી થઈ ઝેરની ઝાળાને ધકક ઓકતા સપરા કાળીયની ફેણ ઉપર ઘણી આશ્ચર્યતાથી રિથર થઈ નાચનાર કૃષ્ણનું ચિત્ર પાડ્યું. ૬૩ __ कैशोरे वयसि क्रमेण तनुतामायाति तन्व्यास्तना वागामिन्यखिलेश्वरे रतिपतौ तत्कालमस्याज्ञया ॥ आस्ये पूर्णशशाङ्कता नयनयोस्तादात्म्यमम्भोरुहां किञ्चासीदमृतस्य भेदविगमः साचिंस्मिते ताરિવાર દુકા
અર્થ-કિશોર અવસ્થામાં ક્રમે કરી સ્ત્રીના સ્તન દુર્બળ થઈ જાય છે અને સર્વને ઈશ્વર રતિનો પતિ કામદેવ આવતાં તરતજ તેને હુકમ થયેથી મુખમાં પૂર્ણ ચંદ્રપણું, નેત્રમાં કમળનું સ્વરૂપ અને હસવામાં અમૃત આવે છે. ૬૪
शयिता शेवलशयने सुषमाशेषा नवेन्दुलेखेव।। प्रियमागतमपि सविधे सत्कुरुते वीक्षणैरेव ॥६५॥
અર્થ-નવીન ચંદ્રમાની રેખાની માફક થોડી કાંતિવાળી શેવાળના શયનમાં સુતેલી સ્ત્રી, પાસે આવેલા પતિને નેત્રથી જ સત્કાર કરે છે. ૬૫
विरहेण विकलहृदया विलपन्ती दयित दयि
For Private And Personal Use Only

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97