Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५८ એવો કમળ સરખા મુખવાળી સ્ત્રીના દ્રાક્ષસ સરખાં વચનનું वर्णन भाराथी म थ/ शह ! १० ___ राजानं जनयाम्बभूव सहसा जैवातृकत्याच यः सोऽयं कुण्ठितसर्वशक्तिनिकरो जातो जरातों विधिः ॥ सम्प्रत्युन्मदखञ्जरीटनयनावकाय नित्यः श्रिये दाता राज्यमखण्डमस्य जगतो धाता नयो मन्मथः॥६॥
અર્થ-હે ચંદ્રને જેણે રાજા બનાવે તે બ્રહ્મા અશક્ત અને બુઢ થઈ ગયા છે. હાલ નવીન બ્રહ્મા કામદેવ, ચકેર સરખા નેત્રવાળા સ્ત્રીના નિત્ય શોભીતા મુખને આ જગતનું અખંડ २५ ॥५शे. ११ ___ आविर्भूता यदवधि मधुरस्यंदिनी नन्दसूनोः कान्तिः काचिनिखिलनयनाकर्षणे कार्मणज्ञा ॥ श्वासो दीर्घस्तदवधि मुखे पाण्डिमा गंडमूले शून्या कृत्तिः कुलमृगशा चेतसि प्रादुरासीत् ॥६२॥
અર્થ-જ્યારથી સર્વ જગતના નેત્રના આકર્ષણ કરવામાં કામણ જાણનારી મધુરી નંદના પુત્ર કૃષ્ણની કાંતિ પ્રગટ થઈ ત્યારથી કુલીન સ્ત્રિઓના મુખમાં લાંબે ધાસ, ગંડસ્થળમાં ધોળાશ અને ચિત્તમાં શૂન્ય વૃત્તિ પ્રગટ થઈ. ૬૨
प्रसंगे गोपानां गुरुषु महिमानं यदुपतेरुपाकर्ण्य स्विद्यत्पुलकितकपोला कुलवधूः ॥विषज्वालाजालं
For Private And Personal Use Only

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97