________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–હે સુવર્ણ સરખા અંગવાળી, તારૂં મુખ કમળ પ્રકાશતી વખતે આ ચંદ્ર દરિદ્ર થાય છે, રાત્રિ શકોચ પામે છે, પોયણી (રાત્રિ વિકાસી કમળ)નું વન મલિન થઈ જાય છે, દિશાઓ પ્રકાશે છે અને સંબંધીઓને સમૂહ આનંદ પામે છે. ૫૫
पाटीरद्रुभुजंगपुंगवमुखाद्याता इवातापिनो वाता वांति दहति लोचनममी ताम्रा रसालद्रुमाः ॥ एते हंत किरतकूजितमयं हालाहलं कोकिला बाला वालमृणालकोमलतनुः प्राणान्कथं रक्षतु ५६॥
અર્થ–ચંદન વૃક્ષના સપના મુખથી આવેલા હાય નહીં જાણે એવી રીતે સંતાપ કરનારા વાયુ વાય છે, લાલ આંબાના ઝાડ નેત્રને બાળે છે, અરે આ કેયલર સર ટઉકે કરે છે ત્યારે નાના કમળનાળ સરખી કોમળ કાયાવાળી આ બાળા પ્રાણ કેમ બચાવી શકે? ૫૬
आयातैव निशा मनो मृगशामुनिद्रमातन्वती मानो मे कथमेष सम्प्रति निरातकं हृदि स्थास्य ति ॥ उन्नीयोहमिमं सरोजनयना यावविधत्ते त्वरा तावत्कामनृपातपत्रसुषमं बिबंबभासे विधोः॥५७॥
અર્થ-બૃગણીના મનને જગાવનારી રાત્રિ આવી ત્યારે હમણાં મારું માન બેધડક રીતે હૃદયમાં કેમ રહી શકશે. એ તર્ક લાવી કમળનયની ઉતાવળ કરે છે એટલામાં કામદેવરૂપી રાજાના છત્રની શેભા ધરાવનાર ચંદ્રના બિંબનો ઉદય થયે ૫૭
For Private And Personal Use Only