Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 58
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ लाद्गुरुभिः ॥ किं भबितेति नु शङ्कां पंकजनयना परामृशति ॥ ५० ॥ અર્થ–માંડ માંડ સમજાવી પતાવીરાત્રિમાં સાસુએ પતિ પાસે મોકલેલી કમળનયની, આતે શું થશે એવા વિચારમાં પડી. ૫૦ चिन्तामीलितमानसो मनसिजः सख्यो विहीनप्रभाः प्राणेशः प्रणयाकुलः पुनरसावास्तां समस्ता कथा ॥ एतत्त्वां प्रतिबोधयामि मम चेदुक्तिं हितां मन्यसे मुग्धे मा कुरु मानमाननमिदं राकापति यति ॥ ५१ ॥ અર્થ-કામદેવ તે ચિંતામાં ડુબેલે છે, સખીઓ કાંતિ વિનાની છે, અને પતિ નેહમાં નિમગ્ન છે. આ બધી વાત પડતી મેલી જે તું માને તો તને એક હિતની વાત કહું છું કે હે અજાણ સ્ત્રી, માન મુકી દે તારા મુખને ચંદ્ર જીતી લેશે, એટલે હવે તારૂં માન રહેવાનું નથી. પ૧ ___ अलंकतु कणा भृशमनुभवन्त्या नवरुजांसशी कारं तिर्यग्वलितवदनाया मृगशः ॥ कराय्ज व्यापारानतिसुकृतसारान् रसयतो जनुः सर्व श्लाघ्यं जयति ललितोस भवतः॥ ५२ ॥ અર્થ-કાનને શેભાવવા સારૂ વીંધાવવાની પીડા સહન કરતી, અને જરા વાંકું મોઢું કરી સીસકારા કરતી સ્ત્રીના હાથના લટકાની મજા માણનારા છે લલિત નાયક તારો આખે જનમારો સફળ થયે. પ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97