________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ आयातैव निशा निशापतिकरैः कीर्ण दिशामन्तरं भामिन्यो भवनेषु भूषणगणैरङ्गानि संस्कुर्वते ॥ मुग्धे मानमपाकरोषि न मनागद्यापि रोषेण ते हा हा बालमृणालतोऽप्यतितरां तन्वी तनुस्ताम्यति ॥ ५३॥
અર્થ આ રાત પડી, ચંદ્ર કિરણોથી સર્વ દિશાઓ પ્રકાશી રહી છે અને સ્ત્રીઓ ઘરમાં અલંકારથી અંગ શોભાવે છે. આવા વખતમાં હે અજાણ સ્ત્રી તું ક્રોધથી જરા પણ ભાન છેડતી નથી તે અરેઅફસેસ છે, કેમળ કમળનાળથી પણ અતિ કોમળ ताई शरीर तपेछ. ५३
वाचं मांगलिकी प्रयाणसमये जल्पत्यनल्पं जने केलीमन्दिरमारुतायनमुखे विन्यस्तवक्रांबुजा॥निःश्वासग्लपिताधरं परिपतद्वाष्पा वक्षोरुहा बाला लोलविलोचना शिव शिव प्राणेशमालोकत॥५४॥
અર્થ–પતિના જવાનો પ્રસંગે અનેક મંગળ વાણી બેલાય છે ત્યારે પતિને જેવાને શયનગૃહની બારીમાં મેં રાખી ઉભેલી સુંદરી નિસાસા સાથે આંસુ ખેરે છે. ૫૪
दारिद्र्यं भजते कलानिधिरयं राकाथुना म्लायति स्वैरं कैरवकाननेषु परितो मालिन्यमुन्मालात ॥ द्योतन्ते हरिदंतराणि सुहृदांवदं समानंदति त्वं चंदचसि कांचनाङ्गि वदनाम्भोजे विकासश्रि
For Private And Personal Use Only