________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-કલ્પવૃક્ષના સુગંધી ફુલ સેવનારા ભમરાને આં બીજા કુલનું સેવન કરવું એ મેટી વિટંબના છે. ૨૭
दृष्टाः खलु परपुष्टा परितो दृष्टाश्च विटपिन सर्वे माकन्द न प्रपेदे मथुपेन तवोपमा जगति ॥२८॥
અર્થ-હે આંબા, કાયલને પુછયું અને સર્વે ઝાડ પણ જોયાં પણ તારા સરખું કે ભમરાની નજરે ન ચડયું. ૨૮ -तोयैरल्पैरपि करुणया भीमभानौ निदाघे मालाकार व्यरचि भवता या तरोरस्य पुष्टिः।। सा किं शक्या जनयितुमिह प्रावृषेण्येन वारा धारासारानपि विकिरता विश्वतो धारिदेन ॥२९॥
અર્થ-હે માળી, તેં જે ઉનાળાના વખતમાં ડા પાણીથી આ ઝાડને પુષ્ટિ આપી તે પુષ્ટિ ઘણી ધારા વરસાવનાર આ ચેમાસાના વરસાદથી શું બની શકવાની? ૨૯ __ आरामाधिपतिविवेकविकलो नूनं रसा नीरसा वात्याभिः परुषीकता दश दिशश्चण्डातपो दुःसहः ॥ एवं धन्वनि चम्पकस्य सकले संहारहता वपि त्वं सिञ्चन्नमृतेन तोयद कुतोऽप्याविष्कतो वेधसा ॥३०॥ ' અર્થ–બાગને રખવાળ માળી વિવેક વિનાનો છે, પૃથ્વી રસ રહિત થઈ ગઈ છે, ચોમેર ઠેર પવન વાય છે અને તડકે પણ સખત પડે છે. એવી રીતે મારવાડમાં આ ચંપક વૃક્ષનાં નાશ
For Private And Personal Use Only