________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–હે ધીર મેઘ, શબદ કરે છેડી દે મારે ફક્ત એક માસને ગર્ભ છે તે ઉન્મત્ત હાથીની બ્રાંતિથી પેટમાં ઉછાળા મારે છે. ૬૦
वेतण्डगण्डकण्डूतिपाण्डित्यपरिपन्थिना ॥ हरिणा हरिणालीषु कथ्यतां कः पराक्रमः॥६१॥
અર્થ–હાથીના ગંડસ્થળની ખરજ ઉતારનારે સિંહ હરિણની હાર પાસે પિતાનું પરાક્રમ શું કહી બતાવે? ૬૧
नीरान्निर्मलतो जनिर्मधुरता वामा मुखस्पर्धिनी वासो यस्य हरेः करे परिमलो गीर्वाणचेतोहरः ॥ सर्वस्वं तदहो महाकविगिरी कामस्य चाम्भोरुह त्वं चेत्प्रीतिमुरीकरोषि मधुपे तत्त्वां किमाचમજે ૬૨ છે.
અર્થ–હે કમળ, તારે જન્મ નિર્મળ નીરથી છે, સ્ત્રીના મુખ કરતાં પણ મધુરતા વધારે છે, સ્થિતિ હરિના હાથમાં છે અને સુગંધ દેવતાઓના મનને પણ હરણ કરનાર છે. એ સઘળું મહાકવિની વાણીનું ને કામદેવનું સર્વસ્વ છે. અને તું જે મધુપ (ભમરે અને બીજા પક્ષમાં દારૂ પીનાર) ને વિષે પ્રીતિ રાખે છે તે તને શું કહેવું. ૬૨
लीलामुकुलितनयनं किं सुखशयनं समातनुषे॥ परिणामविषमहरिणाकरिनायकवईते वैरम् ॥६३
અર્થ-હે મેટા હાથી, લીલાથી જરા નેત્ર વીંચી સુખ નિંદ્રા તુમ કરે છે, પરિણામમાં વિષમ થઈ પડે એવા સિંહથી વિર વધે છે. ૬૩
જ
જે લીલાથી
વિર
કરે છે,
For Private And Personal Use Only