Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४० अथ द्वितीयो विलासः श्रृंगार विलास. न मनागपि राहुरोधशंका न कलंकानुगमो न पांडभावः ॥ उपचीयत एव कापि शोभा परितो भामिनि ते मुखस्य नित्यम् ॥ १॥ ' અર્થ—હે સ્ત્રી, તારા મુખરૂપ ચંદ્રને જરા પણ રાહુ નડશે એવી શંકા નથી, કલંકને સંબંધ નથી, ફિકાપણું નથી અને ઉલટી શેભાઅધિક થયા કરે છે. ૧ नितरां परुषा सरोजमाला न मृणालानि विचारपेशलानि ॥ यदि कोमलता तवांगकानामथ का नाम कथापि पल्लवानाम् ॥ २॥ અર્થ–હે સ્ત્રી, તારા અંગોની કોમળતા આગળ કમળ કઠેર છે, કમળનાળ પણ શભા રહિત છે, ત્યારે કુંપળીઆની વાત તે શુંજ કરવી. ૨ स्वेदांबुसांद्रकणशालिकपालपोलीदोलायितश्रवणकुण्डलवंदनीया ॥ आनंदमंकुरयति स्मरणेन कापि रम्या दशा मनसि मे मदिरेक्षणायाः॥३॥ અર્થ-પરસેવાના ઘાટા બિંદુએથી જેને લમણે શેભે છે, અને જેના કાનમાં કુંડળ હલે છે, એવી સ્વચ્છ નેત્રવાળી સ્ત્રીની દશા સમરણ કરવાથી આનંદનો અંકૂર પેદા થાય છે. ૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97