Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-તરૂણીનું કાકીપર હસતું મુખ અને પાણીમાં ઊગતું જતું કમળ એ બન્નેને જોઈ મકરંદમાં લેભાએલી ભમરાની હાર બન્ને તરફ દોડે છે. ૨૦
वीक्ष्य वक्षसि विपक्षकामिनीहारलक्ष्म दयितस्य भामिनी ॥ अंसदेशविनिवेशितां क्षणादाचकर्ष નિવાસુવણરમ્ | ૨૩ .
અર્થ-પતિના વક્ષસ્થળપર પરાઈ ના હારની નિશાની જોઈ ખભાપર રહેલે પોતાને હાથે ભામિનીએ જલદી ખેંચી લીધે. ૨૧
दरानमत्कंधरबंधमीषन निमीलितस्निग्धविलोचनानम्॥ अनल्पनिश्वासभरालसांगं स्मरामि संगं નિરસંગનાથાદ ૨૨
અર્થ-જેમાં ગરદન જરા નમે છે, નેહવાળાં નેત્ર જરા વીચાય છે અને ઘણા પાસેથી અંગ નરમ પડી ગયું છે એવા અંગનાના સંગને હું લાંબી મુદત સંભાળું છું. ૨૨
रोषोवेशान्निर्गतं यामयुग्मादेत्य द्वार काचिदाख्यां गृणंतम् ॥ मामाज्ञायैवाययौ कातराक्षी मंदं मंदं मंदिरादिदिरवे ॥ २३॥
અર્થ-જોધ કરી બહાર નિકળી પડેલે, બે પહેર ખમી બારણા આગળ કાંઈ ગણગણતે ઊભે એવું જાણી ચપળ નેત્રવાળી ચી ધીમે ધીમે ઘરની અંદર આવી. ૨૩
For Private And Personal Use Only

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97