Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
अकरुणहृदय प्रियतम मुञ्चामि त्वामितः परं नाहम् ॥ इत्यालपति कराम्बुजमादायालीजनस्य विकला सा ॥ ३८ ॥
અર્થગાંડી બની ગએલી સ્રી, સખીના હાથ ઝાલી કહે છે કે હૈ નિર્દેય હૃદયના પ્યારા પતિ તને હવે હું નહીં ડું, (આ વિરહિણી સ્રીનુ વચન છે). ૧૮ लोभाद्वराटिकानां विक्रेतुं तक्रमविरतमटन्त्या ॥ लधो गोपकिशोर्या मध्येरथ्यं महेंद्रनीलमणिः ॥ ३९ ॥
અર્થદાડીના લાભથી છાસ વેચવા ભટકતી ગેાવાળણને શેરીની વચમાં ઈંદ્ર નીલમણિ (નીલવી સરખા શ્યામ કૃષ્ણ)
भज्या. उद
रूपारुचिं निरसितुं रसयन्त्या हरिमुखस्य लावण्यम् ॥ सुदृशः शिव शिव सकले जाता सकलेरेव जगत्यरुचिः ॥ ४० ॥
અર્થ રૂપની અરૂચિ ટાળવાને હરિના મુખની સુંદરતા જોનારી સ્ત્રીને આખા જગતમાં અરૂચિ થઇ પડી. ૪૦ किं जल्पसि मुग्धतया हन्त ममांगं सुवर्णवर्णमिति ॥ तप्यतिपतति हुताशे तदा हताशे तुलां तवारोहेत ॥ ४१ ॥
અર્થ હૈ સ્રી, તું અજ્ઞાનતાથી પેાતાના અગને સેાના સરપુ ક્રમ ગણે છે, કારણ કે સાતુ જ્યારે અગ્નિમાં પડી શુદ્ધ થાય ત્યારે તારા અંગની ઉપમા આપી શકાય. ૪૧
For Private And Personal Use Only

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97