Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 47
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Acharya Sh બધી શય્યાનો ત્યાગ કરવા ઈચ્છતી કમળ સરખા કોમળ અંગવાળી સ્ત્રીની નામિની શોભા કઈ દીવસ મારા મનમાંથી દૂર ખસતી નથી. ૧૦ मुधैव नक्तं परिकल्प्य गन्तुं मृषैव रोषादुपजल्पतो मे ॥ उदश्रुचंचनयना नताङ्गी गिरं न कां काમુરાવાર ને ૧૧ જ અર્થ-રાત વખતે બાહેર જવાનું છેટું બહાનું કાઢી શોધ કરી જ્યારે હું બોલ્યો ત્યારે જેના ચપળ નેત્રોમાં આંસુ આવી ગયાં છે એવી નમ્ર અંગવાળી સ્ત્રીએ શું શું વચને ન કહ્યાં. ૧૧ - तदवधि कुशली पुराणशास्त्रस्मृतिशतचारुविचारजो विवेकः ॥ यदवधि न पदं दधाति चित्ते हरिकिशोरदृशो दृशोर्विलासः ॥ १२ ॥ અ-જ્યાં સુધી મગના બાળક સરખા નેત્રવાળી સ્ત્રીની દૃષ્ટિનો વિલાસ ચિત્તમાં નથી ચો, ત્યાંસુધી સેંકડે પુરાણ, શાસ્ત્ર અને સ્મૃતિના સુંદર વિચારથી ઉત્પન્ન થએલે વિવેક ટકી શકે છે. ૧૨ आगतः पतिरितीरितं जनैः भृण्वती चकितमेत्य देहलीम् ॥ कौमुदीव शिशिरीकरिष्यते लोचने मम कदा मृगेक्षणा ॥ १३॥ .. ' અર્થ-તારે પતિ આવે છે, એવું માણસ પાસેથી સાંભળી ઉતાવળી ઊંબરા ઉપર આવેલી મૃગનયની,ચાંદીનીની પેઠે મારાં નેત્ર ક્યાં ઠંડાં કરશે. ૧૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97