Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ कस्तूरिकातिलकमालि विधाय सायं स्मेरानना सपदि शीलय सौध मौलिम् ॥ प्रौढिं भजंतु कुमुदानि सुदामुदारामुल्लासयंतु परितो हरितो मुखानि ॥ ४ ॥ અર્થ-ડે સ્રી, તું કસ્તુરીનું તિલક કરી જરા હસતે ચહેરે સાંજને વખતે જરા મેહેલની અગાસીને શેશભાવ, પછી ભલે ચામેર દિશાઓમાં કમળા પાતાના ઉદાર દેખાવ દ્વીએ. ૪ तन्मंजु मंदहसितं श्वसितानि तानि सा वै कलंकविधुरा मधुराननश्रीः ॥ अद्यापि मे हृदयमुन्मदयंति हंत सायंतनाम्बुजसहोदरलोचनायाः ॥ ५ ॥ અર્ચ–સાયંકાળના ખીલેલા કમળ સરખા નેત્રવાળી સ્રીનું તે, સુંદર હસવુ, શ્વાસ લેવા, અને કલંક વિનાની મધુર મુખની શોભા આજ દિવસ સુધી પણ મારા હૃદયને મેહ પમાડે છે, ૫ प्रातस्तरां प्रणमने विहिते गुरूणामाकर्ण्या वाचममला भव पुत्रिणीति ॥ नेदीयसि प्रियतमे परम प्रमोदपूर्णादरं दयितया दधिरे हगन्ताः ॥ ६ ॥ અર્થ-સવારમાં સાસુ સસરાને પગે પડતી વખતે પુત્રવાળી થા, એવી નિર્મળ વાણી સાંભળી સ્ત્રીએ નજીક ઉભેલા પતિપર ઘણા આનંદભેર કટાક્ષી નાખ્યા. ૬ गुरुजनभयमद्विलोकनान्तः समुदयदा कुलभावमुद्रहन्त्याः ॥ दरदलदरविन्दसुंदरे हा हरिणदृशो नयने न विस्मरामि ॥७॥ 6 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97