________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કષ્ટો વેઠી અપાવી અને હવે તે પદવીએ સ્થિર થયા પછી આ ગલને સર્વ ઉપકાર ભુલી જાય છે તે તે દુષ્ટની વાત કોને ક. હેવી. ૭૬ ___ परार्थव्यासंगादुपजहदपि स्वार्थपरतामभेदेकत्वं यो वहति गुरु भूतेषु सततम् ॥ स्वभावाद्यस्या न्तः स्फुरति ललितोदात्तमहिमा समर्थों यो नित्यं स जयतितरां कोऽपि पुरुषः ॥ ७७॥
અર્થ–પરાયે ઉપકાર કરવાને નિમિત્તે જે સ્વાર્થને પણ તજી દે છે, પ્રાણું માત્ર ઉપર નિરંતર સારી રીતે અભેદ દૃષ્ટિ રાખે છે અને જેના અંતઃકરણમાં સ્વાભાવિક ઉંચા વિચાર આવ્યા કરે છે એ સમર્થ પુરૂષ કોઈકજ હોય છે. ૭૭ ___ वंशभवो गुणवानप्रिसङ्गविशेषेण पूज्यते पुरुषः॥ नहि तुंबीफलविकलो वीणादण्डः प्रयाति महिमाનમ્ ૭૮ .
અર્ધ-વંશ (વાંસ) માં થએલે ગુણવાન (તારવાળે) પુરૂષ ૫ ણ સંગથી પુજાય છે. વીણને દડે વાંસમાં જન્મેલે છે તારવાળે છે પણ તુંબડા વિના તેને મહીમા વધતે નથી. ૭૮ __ अमितगुणोऽपि पदाथों दोषेणैकेन निन्दितो भवति ॥ निखिलरसायनमहितो . गन्धेनोग्रेण ઢાર ફરો ૭૧ છે.
અર્થઘણુ ગુણવાળો પદાર્થ પણ એક દષથી નિંદિત થાય છે. જેમાં લસણ સર્વ રસાયનમાં શ્રેષ્ઠ છે પણ એક ઉગ્ર ગંધથી નિંદવા લાયક છે. ૭૯
For Private And Personal Use Only