Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ સમેટી માના પડખામાં ગુપચુપ ઉભા છે. ૧૦૪ किमहं वदामि खल दिव्यतमं गुणपक्षपातमभितो भवतः ॥ गुणशालिनो निखिलसाधुजनान् यदहर्निशं न खलु विस्मरसि ॥ १०५ ॥ અર્થ હૈ ખળ, આ તારા વિલક્ષણ ગુણ પક્ષપાતનું હું શું વર્ણન કરૂં. કારણ કે ગુણવાળા સર્વે સજ્જન પુરૂષોને તુ કદી પણ વિસરતા નથી. ૧૦૫ रे खल तव खलु चरितं विदुषांमध्ये विविच्य व क्ष्यामि ॥ अथवालं पापात्मन् कृतया कथयापि તે નૃતયા ॥ ૧૦૬ ॥ અર્થ-ડે ખંળ તારૂ ચરિત્ર પડિતાના સમાજમાં વિવેચન કરી કહીં બતાવીશ, અથવા હું પાપી તારી નઠારી વાતનું પણ અમારે કશું પ્રયેાજન નથી. ૧૦૬ आनंदमृगदावाग्निः शीलशाखिमदद्विपः ॥ ज्ञान दीपमहावायुरयं खलसमागमः ॥ १०७ ॥ અર્થ-ખળના સમાગમ, આન રૂપી મગાને દાવાનળ સરખા છે, શીળતારૂપ વૃક્ષોને ઉન્મત્ત હાથી સરખા છે. અને જ્ઞાનરૂપી દીવાને મહાવયુ સરખા છે. ૧૦૭ खलास्तु कुशलाः साधुहितप्रत्यूहकर्माणि ॥ निपुणाः फणिनः प्राणानपहर्नु निरागसाम् ॥१०८॥ અર્થ-જેમ સર્પ નિરપરાધીના પ્રાણ હરવામાં નિપુણ છે તેમ ખળ પુરૂષા સત્પુરૂષોના હિતમાં વિન્ન કરવામાં કુશળ છે. ૧૦૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97