Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૩૩ સાચું વચન સાંભળ. ઘણી શોભાવાળા જે પદાર્થો હદયને ખેંચે છે; તે પદાર્થોથીજ પિષણ પામનારા આ કળિયુગની દિવસે દિવસ વૃદ્ધિ થાય છે. ૧૦૧ धूमायिता दश दिशो दलितारविन्दा देहं वहन्ति दहना इव गन्धवाहाः ॥ त्वामन्तरेण मृदुताम्रदला. म्रमजुगुञ्जन्मधव्रत मधौ किलकोकिलस्य॥१०२॥ અર્થ-જે હતુમાં આંબાના કોમળ રાતા પાદડાંઓમાં ભમરાઓ ગુંજાર કરે છે એવા હે વસંતઋતુ, તારા વિના કાયલને ખીલેલા કમળવાળી દશે દિશા ઝાંખી છે અને અગ્નિની માફક પવનો બાળે છે. ૧૦૨ भिन्ना महागिरिशिलाः करजायजायदुद्दामशौर्यनिकरैः करटिभ्रमेण।देवे पराचि करिणामरिणा तथापि कुत्रापिनापिखलु हा पिशितस्य लेशः॥१०॥ અર્થઘણી શૂરવીરતાથી તીખા નખની અણીઓએ કરી મોટા પર્વતની શીલાએ હાથીની બ્રાંતિથી તોડી પાડી, પણ પ્રારબ્ધને લીધે હાથીના શત્રુ સિંહને ક્યાંય પણ માસને કટકા મળે નહીં ૧૦૩ गर्जितमाकर्ण्य मनागङ्के मातुर्निशार्द्धजातोऽपि ॥ हरिशिशुरुत्पतितुं द्वागङ्गान्याकुच्य लीयते निમૃતમ્ ૧૦૪ અર્થ–જેને જપે પુરી અર્ધ રાત્રિ પણ થઈ નથી એ કેસ રીને બાળક, જરા ગર્જના સાંભળી ફાળ મારવાને પિતાના અંગો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97