Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
वदने विनिवेशिता भुजंगी पिशुनानां रसनामिषेण धात्रा ॥ अनया कथमन्यथावलीढा नहि जीवंति जना मनागमंत्राः ॥ १०९ ॥
અર્થ-બ્રહ્માએ ચાડીઆએના મેઢામાં જીભના મિષથી સાપણુ રાખી છે, નહીંતર મંત્ર (વિચાર) રહિત પુરૂÙ, આના સ્પોથી ક્રમ ન જીવે. ૧૦૯
कृतं महोन्नतं कृत्यमर्जितं चामलं यशः ॥ यावज्जीवं सखे तुभ्यं दास्यामो विपुलाशिषः ॥ ११० ॥
અર્થ-ડે મિત્ર તેં માટુ' કામ કર્યું અને નિર્મળ યશ મેળળ્યે માટે જીવતાં સુધી તને હારા આશિવાદ દેશ. ૧૧૦
अविरतं परकार्यकृतां सतां मधुरिमातिशयेन वचोऽमृतम् ॥ अपि च मानसमंबुनिधिर्यशोविमलशारदपार्वणचंद्रिका ॥ १११ ॥
અર્થ-નિરંતર પરીપકાર કરવાવાળા સત્પુરૂષના વચનેામાં ધણી મીઠાશ હાવાથી તેની વાણી અમૃત સરખી હોય છે, અન હરીઆ જેવું હૈાય છે અને યશ નિર્મળ શરદૂઋતુની પુનમના ચંદ્રની કાંતિ સરખા હૈાય છે. ૧૧૧
निर्गुणः शोभते नैव विपुलाडंबरोऽपि ना॥ आपातरभ्यपुष्प श्रीशोभिता शाल्मलिर्यथा ॥ ११२ ॥
અર્થ—ઉપરથી જેના પુષ્પાની શાલા દેખાય છે એવા શિમળાના ઝાડની પેઠે મેાટા આડંબરવાળેા પણ પુરૂષ શેભતા નથી. .૧૧૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97