Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજાની જરૂર પડતી નથી. કરતૂરીને સુગંધ સેશન દઈ કાંઇ પ્રસિદ્ધ કરાતો નથી. ૧૧૭ ___ अपि बत गुरुगर्व मास्म कस्तूरियासीरखिलप रिमलानां मौलिना सौरभेण ॥ गिरिगहनगुहायां लीनभत्यंतदीनं स्वजनकममुनैव प्राणहीनं करो पि ॥ ११८॥ અર્થ-હે કસ્તુરી, સર્વ સુગંધમાં શિરોમણિ સરખા તારા સુગંધથી તું ઘણે ગર્વ ન કર. કારણ કે આથી તું પર્વતની ગહન ગુફામાં છુપાઈ ગએલા અત્યંત ગરીબ કસ્તુરીઆ અને પ્રાણ વગરને કરે છે. ૧૧૮ दूरीकरोति कुमति विमलीकरोति चेतश्चिरन्तनमघं चुलुकीकरोति ॥ भूतेषु किंच करुणां बहुलीकरोति संगः सतां किमु न मंगलमातनोति ॥ ११९ અર્થ-સપુરૂષને સંગ કુમતિને દૂર કરે છે, ચિત્તને નિર્મળ કરે છે, ઘણું દહાડાના પાપ નાશ કરે છે, અને પ્રાણીઓ ઉપર દયા ઉપજાવે છે. ટૂંકામાં સત્સંગથી સર્વ પ્રકારનું મંગળ થાય છે. ૧૧૯ अनवरतपरोपकारव्यग्रीभवदमलचेतसां महताम्॥ आपातकाटवानि स्फुरंत वचनानिभे पजा नवि १२० । અર્થ-નિરંતર પરોપકાર કરવામાં તત્પરે નિર્મળ ચિત્ત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97