Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३६ पंकैर्विना सरो भाति सदः खलज वनौ। क. यवर्णैर्विना काव्यं मानसं विषयैर्विना॥ ११३ ॥ અર્થ–તળાવ કાદવ વિનાનું શેભે છે, સભા ખળ પુરૂષો વિના શોભે છે, કાવ્ય કઠોર વાણી વગરનું શોભે છે અને મન વિધ્ય વિનાનું શોભે છે. ૧૧૩ तत्वं किमपि काव्यानां जानाति विरलो भुवि॥ मार्मिकः को मरंदानामंतरेण मधुव्रतम् ॥११॥ અર્થ-કમળને મકરંદને જાણવામાં ભમરા શિવાય બીજો કોઈ નિપુણ નથી તેમ કાવ્યનું તત્વ જાણનારે આ પૃથ્વીમાં કોઈ જ પુરૂષ હોય છે. ૧૧૪ सरजस्कां पांडुवर्णा कंटकप्रकरान्विताम् ॥ केतकी सेवसे हंत कथं रोलंब निस्त्रप ॥ ११५॥ अर्थ-डे सास विनना लभरा, २०४ (*तु)वाणी ॥२. વાળી, અને કાંટા સમૂહે કરી યુક્ત કેતકીને કેમ સેવે છે. ૧૧૫ यथा तानं विना रागो यथा मानं विना नृपः।। यथा दानं विना हस्ती तथा ज्ञानं विना यतिः१६ અર્થ-જેમ તાન વિનાનો રાગ, માન વિનાને રાજા અને મદ વગરને હાથી તેમ જ્ઞાન વિનાને સંન્યાસી જાણે. ૧૧૬ संतः स्वतःप्रकाशंते गुणा न परतो नणाम् ॥ आमोदो नहि कस्तूर्याः शपथेन विभाव्यते ॥१७ અર્થ-જો પિતામાં ગુણ હોય તો તે સ્વતઃ પ્રકાશે છે તેમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97