Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १ . અર્થ-હેમદવાળા વરસાદ, તું મોટી ઉન્નતિ પામી ગરીબ લેદોના સુકેલા ઘાસને તજી પર્વત પર ઉદારતા પ્રગટ કરે છે એ તારો વિવેક જા. ૯૪ गिरयो गुरवस्तेभ्योऽप्युर्वी गुर्वी ततोऽपि जगदण्डम् ॥ तस्मादप्यतिगुरवः प्रलथेऽप्यचला महात्मानः॥१५॥ અર્થ-પર્વતે મેટા છે તેથી પૃથ્વી મોટી છે તેથી આ બ્રહ્માંડ મોટું છે તેથી પણ મહાત્મા પુરૂષે અતિ મોટા છે કારણ કે પ્રલયકાળમાં પણ ચલાયમાન થતા નથી. ૮૫ ___व्योनि स वासंकुरुते चित्र निर्माति सुन्दरं पव ने ॥ रचयति रेखाः सलिले चरति खले यस्तु सत्कारम् ॥ ९६ ॥ અર્થ-જે માણસ ખળને સત્કાર કરે છે, તે આકાશમાં નિવાસ કરે છે, પવનમાં સુંદર ચિત્ર આળખે છે અને પાણીમાં રેખા રચે છે. ૯૬ .हारं वक्षसि केनापि दत्तमज्ञेन मर्कटः॥ लेढि जिप्रति संक्षिप्य करोत्युन्नतमाननम् ॥ ९७ ॥ અર્થ-કેઈ અજ્ઞાની વાંદરાની ડેકમાં હાર નાખે છે તે તે હારને વાંદરા ચાટે છે, સુંઘે છે અને અંતે ઊંચે મેટું કરે છે ૯૭ मलिनेऽपि रागपूर्णी विकसितवदनामनल्पजल्पेऽपि ॥ त्वयि चपलेऽपि च सरसां भ्रमर कथं वा सरोजिनीं त्यजसि ॥ ९८॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97