Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya Sı
२८
युक्तं सभायां खलु मर्कटानां शाखास्तरूणां मृदुलासनानि ॥ सुभाषितं चीत्कतिरातिथेयी दंतैनखात्रैश्च विपाटितानि ॥ ८३ ॥
અર્થ-વાનરાઓની સભામાં ઝાડની ડાલીઓ એ કમળ આ સન, સુભાષિતમાં કીકીયારી અને દાંતથી ને નખથી ફાડવું એ મેમાની ઘટે જ છે. ૮૩
किं तीर्थ हरिपादपद्मभजनं किं रत्नमच्छा मतिः किं शास्त्रं श्रवणेन यस्य गलति द्वैतांधकारोदयः॥ किं मित्रं सततोपकाररसिकं तत्त्वावबोधः सखे कः शत्रुर्वद खेददानकुशलो दुर्वासनासंचयः॥ ८४ ॥
અર્થ--તીર્થ શું? હરિના ચરણનું ભજન-રત્ન કયું સ્વચ્છ બુદ્ધિ શાસ્ત્ર કયું? જેના શ્રવણથી કૈત રૂપી અંધકાર ટળી જાય છે તે મિત્ર કી નિરંતર ઉપકાર કરવામાં રસિક તત્વને બોધ શત્રુ કેણ ખેદ દેનારે દુર્વાસનાને સંચય. ૮૪
निष्णातोऽपि च वेदांते साधुत्वं नैति दुर्जनः॥ चिरं जलनिधौ मग्नो मैनाक इव माईवम् ॥८५॥
અર્થ એમ સમુદ્રમાં ડુબેલે મૈનાક પર્વત કોમળતાને પામતે નથી. તેમ દુર્જન, વેદાંત શાસ્ત્ર ભર્યો હોય તે પણ સજજન પણું પામતું નથી. ૮૫
नैर्गुण्यमेव साधीयो धिगस्तु गुणगौरवम् ॥शाखिनोऽन्ये विराजते खंज्यंते चंदनद्रुमाः ॥८६॥
અર્થ બીજાં ઝાડ આબાદ રહે છે અને ચંદનનાં ઝાડ કપાયા
For Private And Personal Use Only

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97