Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विश्वाभिरामगुणगौरवगुम्फितानां रोषोऽपि निर्म लधियां रमणीय एव ॥लोकम्पृणैः परिमलैः परिपूरितस्य काश्मीरजस्य कटुतापि नितान्तरम्या॥७०
અર્થ-જેમતમાં સુંદર ગુણવાળા નિર્મળ બુદ્ધિના માણસને રોષ પણ સારે છે. જેમ મનહર સુંગધથી પરિપૂર્ણ કેસરની કડવાશ પણ ઘણું સારી છે. ૭૦
लीलालुण्ठितशारदापुरमहासम्यङ्गराणां पुरो वियासप्रविनिर्गलत्कणमुषो वल्गन्ति चेत् पामराः॥ अब श्वः फणिनां शाकुन्तशिशवो दन्तावलानां वृकाः सिंहानांच सुखेन मूर्द्धसु पदं धास्यन्ति शालाकाः ॥ ७१ ॥
અર્થ-સરસ્વતિના ઘરમાંથી નિકળેલા કણને ચિરનાર પામર પુરૂષે પણ જે વિદ્વાનોની સામે ટક્કર લે છે. તે આજ કાલ સર્પના માથા ઉપર પક્ષીઓ બેસશે, હાથીઓના માથા ઉપર વરૂ અને સિંહના માથા ઉપર સુખેથી કુતરા પાટુ મારશે. ૭૧ गीर्भिर्गुरूणां पुरुषाक्षराभिस्तिरस्कृता यान्ति नरा महत्त्वम् ॥ अलग्यशाणोत्कषणा नृपाणां नजातु मौलौ मणयो वसन्ति ।। ७२ ॥
અર્થ–ગુરૂની કઠોર વાણીથી તિરસ્કાર પામેલા નર મેટાઈ પામે છે કારણ કે શાણ (હથીયાર સજવાની સરાણ) ઉપર નહીં. ચડેલા મણી રાજાઓના મુકુટમાં ઉપયોગ લાગતા નથી.૭૨
वहति विषधरान पटारजन्मा शिरसि मषीपट
For Private And Personal Use Only

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97