________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
રાજાઓના ધરમાં અને નિમૅળક્ષેત્રમાં મલિન મનમા સત્પુરૂષના શત્રુએ તારા સરખા ખળા ધણા વસે છે. ૬૬ विश्वास्य मधुर वचनैः साधून ये वञ्चयन्ति नत्रतमाः ॥ तानपि दधाति मातः काश्यपि यातस्तवाવિશ્વ વિવેત્તઃ ॥ ૬ ॥
અર્થહેપૃથ્વી, મધુર વચનેાથી વિશ્વાસ ઉપજાવી જે પુરૂષ સત્પુરૂષેાને નમ્રતાથી વિશ્વાસ ઊપજાવે છે, એવા વિશ્વાસધાતીએને પણ તુ ધારણ કરી રહી છે તેા તારા વિવેક પણ ગયા.૬૭ अन्या जगद्वितमयी मनसः प्रवृत्तिरन्यैव कापि रचना वचनावलीनाम् ॥ लोकोत्तरा च कृतिराकृतिरार्त्तहृद्या विद्यावतां सकलमेव गिरां दवीयः ॥ ६८
અર્થ-વિદ્વાનાના મનની જગતનું હિત કરવામાં પ્રવૃત્તિજ આખી આર ઢાય છે, વચનની રચના પણ નાખી રીતની હૈય છે, કૃતિ પણ લાક વિલક્ષણ ાય છે અને આકૃતિ દુ:ખીના હૃદયને રાજી કરે એવી હાય છે એ સધળું વાણીથી વર્ણવી શ કાય નહીં એવું છે. ૬૮
आपगतः किल महाशयचक्रवर्ती विस्तारयत्यकतपूर्वमुदारभावम् ॥ कालागुरुर्दहनमध्यगतः समन्ताल्लोकोत्तरं परिमलं प्रकटीकरोति ॥ ६९ ॥
અર્થ—જેમ અગ્નિના મધ્યમાં પડેલુ અગરચંદન-ગામેર ઉ મા સુગંધ ફેલાવે છે તેમ આપત્તિમાં આવેલા ઉદાર દિલના માણસ ઊંઢારતાના વિસ્તાર કરે છે. ૬૯
For Private And Personal Use Only