________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–આ વન, મદોન્મત્ત હાથીએ કેટલુંએક તેડી નાખ્યું છે, ટાઢથી અકળાએલા માણસોએ કેટલુંએક કાપી નાખ્યું છે અને ગ્રીષ્મનાતુના સૂર્યના તિક્ષણ કિરણથી કેટલુએક સુકાઈ ગયું છે તે ખેર પણ આ ખુણમાં રહેલી પિતાના સુગંધથી દશ દિશાઓને સુગંધી કરતી સુંદર આ લવીંગની વેલને, અફસેસ છે કે દાવાનળ બાળી નાખે છે. ૫૫ __ स्वलॊकस्य शिखामणिः सुरतस्यामस्य धामा - तं पौलोमीपुरुहूतयोः परिणतिः पुण्यावलीनामसि ॥ सत्यं नन्दन किन्त्विदं सहृदयौनित्यं विधिः प्रार्थ्यते स्वतः खाण्डवरङ्गताण्डवनटो दूरेऽस्तु वैશ્વાના છે પદ્દો
અર્થ–હે નંદનવન, તું સ્વર્ગ લેકનું શિરોમણિ છે, દેવતાઈ ઝાડના સમૂહનું સુંદર સ્થાન છે અને ઈદ્ર ઈદ્રાણીના પુણનું ફળ છે. એ સઘળી વાત સાચી, પણ સમજુ માણસે એટલી જ પ્રાર્થના કરે છે કે ખાંડવ વનરૂપી અખાડામાં નાચનારે અગ્નિ તારાથી દૂર રહે. ૫૬
स्वस्वव्यापतिमनमानसतया मत्तो चञ्चकोटिविपाटिताररपुटो यास्याम्यहं पञ्जरात् ॥ एवं कीरवरे मनोरथमयं पीयूषमास्वादयत्यन्तः सम्प्रविवेश वारणकराकारः फणियामणीः॥५७॥
અર્થ–મારી પાસે બેઠેલા માણસે જયારે પિતપતાના કોમમાં લાગશે ત્યારે મારી ચાંચની અણીથી આ પાંજરાના
For Private And Personal Use Only