Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir येन भिन्नकरिकुम्भविस्खलन्मौक्तिकावलिभिरचिता मही ॥ अद्य तेन हरिणान्तिके कथं कथ्यतां न हरिणा पराक्रमः ॥ ५० ॥ અર્થ જે સિંહે હાથીને શિકાર કરી તેના કુંભસ્થળને મુ. તાફળેથી જમીન આખી વેરી મુકી છે તે સિંહ આજ હરિની પાસે શું પરાક્રમ બતાવે? ૫૦ : स्थिति नो रे दध्या: क्षणमपि मदान्धेक्षण स. खे गजश्रेणीनाथ त्वमिह जटिलायां वनभुवि ॥ असौ कुम्भिभ्रान्त्या खरनखरविद्रावितमहागुरुयावग्रामः स्वपिति गिरिगर्भे हरिपत्तिः ॥ ५ ॥ અર્થ-હે મદેન્મત્ત ગજે, તું આ ઘાડા જંગલમાં ક્ષણમાત્ર પણ રિથતિ ન કર. કારણ કે હાથીની ભ્રાંતિથી કઠેર નખાએ કરી મોટા પથરાના સમૂહો જેણે ઊછાળેલા છે એ આ સિંહરાજ પહાડમાં સુતો છે. પ૧ गिरिगव्हरेषु गुरुगर्वगुम्फितो गजराजपोत न कदापि सञ्चरेः॥ यदि बुध्यते हरिशिशुः स्तनन्धयो भविता करेणुपरिशेषिता मही ॥ ५२ ॥ અ–હે હાથીને બાળક, ઘણું ગર્વથી પર્વતની ગુફાઓમાં તું કદી ફર નહી, જે સિંહને બાળક, આ વાત જાણશે તો આ પૃથ્વીને હાથી રહિત કરશે. પર निसर्गादारामे तरुकुलसमारोपसुरुती कृतीमालाकारो बकुलमपि कुत्रापि निदधे ॥ इदं को जा. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97