Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१८
नीते यदयमिह कोणान्तरगतो जगजालं कर्ता कुसुमभरसौरभ्यभरितम् ॥ ५३॥
અર્થ-ઝાડે પખવામાંશીયાર માળીએ સ્વાભાવિક રીતિએ બાગમાં કયાંય બેલસરીનું ઝાડ પણ વાવ્યું. પણ આ વાત કેણું જાણે છે કે એક ખુણામાં રહેલું આ ઝાડ આખા જગતને પિતાના પુષ્પોની સુગંધથી ભરપૂર કરશે. ૫૩
यस्मिन् वेल्लति सर्वतः परिचलत्कल्लोलकोलाहलैर्मन्थाद्रिभ्रमणभ्रम हृदि हरिहंतावलाः पेदिरे ॥ सोऽयं तुङ्गतिमिङ्गिलाङ्गकवलीकारक्रियाकोविदः क्रोडे क्रीडतु कस्य केलिकलहत्यक्तार्णवो राघवः ॥ ५४॥
અર્થ-જેના ચાલવાથી સમુદ્રમાં રોમેર મોટા મોજા ઉપડવા લાગે છે, અને જેથી દિશાઓના હાથી મંથાચળના ભમવાની બ્રાંતિ મનમાં કરે છે, એ મહામરૂને ગળનારે અને પ્રિયાની સાથે કામ કલહ થવાથી જેણે સમુદ્ર છેડી દીધું છે એ આ રાઘવ જાતિને મધર હાલ ક્યાં જઇને રહે? ૫૪
लून मत्तमतङ्गजैःकियदपि च्छिन्नं तुषारादितैः शिष्टं ग्रीष्मजभानुतीक्ष्णकिरणैर्भस्मीकतं काननम् ॥ एषा कोणगता मुहुः परिमलैरामोदयन्ती दिशो हा कष्टं ललिता लवङ्गलतिका दावाग्निना दह्यते ॥ ५५॥
For Private And Personal Use Only

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97