Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાટીને તેડી હું બાહાર ઉડી જઈશ. એવી રીતે પોપટ મનસુબા કરે છે, એટલામાં હાથીની સૂંઢ સરખો જાડો સર્પ પાંજરામાં આજે. પ૭ - रे चाचल्यजुषो मृगाःश्रितनगाः कल्लोलमालाकुलामेतामम्बुधिगामिनी व्यवसिताः संगाहितुं वा कथम् ॥ अत्रैवोच्छलदम्बुनिर्भरमहावतैः समावर्तितो यदावेव रसातलं पुनरसौ यातो गजयामणीः ॥ ५८॥ અર્થ અને પર્વતને આશરે કરી રહેનારા ચંચળ મનના મૃગો, તમે મજાવાળી આ નદીને તરી જવાનો નિશ્ચય કેમ કરે છે; આ નદીમાંજ ઉછળતા પાણીની મોટી ભમરીઓમાં સપડાએલ મેટે હાથી પથરાની માફક તળે જઈ બેઠો છે. ૫૮ पिब स्तन्यं पोत त्वमिह मददन्तावलधिया दृगन्तानाधत्से किमिति हरिदन्तेषु परुषान् ॥ त्र. याणां लोकानामपि हृदयतापं परिहरन्नयं धीर धीरं ध्वनति नवनीलो जलधरः ॥ ५९॥ અર્થ-સિંહણ પિતાના બચ્ચાને કહે છે કે—હે બાળક તું ધાવણ ધાવ, હાથીની ભ્રાંતિથી દિશાઓમાં કઠેર નજર નહીં કર. આ ત્રણલોકના હૃદયના સંતાપને હરનારે કાળો મેઘ ધીમે ધીમે ગાજે છે. પ૯ __ धीरध्वनिभिरलं ते नीरद मे मासिको गर्भः ॥ उन्मदवारणबुड्या मध्येजठरं समुच्छलति ॥६॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97