Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ અર્થ-ડે વરસાદ, વનના અગ્નિની મોટી ઝાળેથી બળી ગએલા અને જેની ઉપરથી લતાએ પડી ગઈ છે એવા કરમાઈ જતા ઝાડને છોડી દઇ મેટા પર્વતના શિખર ઉપર તું વરસે છે, આતે તારો લક્ષ્મીને મધ કેવો? ૩૫ अण्वन् पुरः परुषगर्जितमस्य हन्त रे पान्थ विव्हलमना न मनागपि स्याः॥ विश्वार्तिवारणसमर्चितजीवितोऽयं नाकर्णितः किमु सखे भवताऽम्बुवाहः ॥ ३६ ।। અર્થ-હે મુસાફર, કઠોર ગર્જના સાંભળી તું જરા પણ વિહળ નહીં થાહે મિત્ર, જગતના સંતાપને ટાળવા જેણે પોતાનું જીવિત સંપ્યું છે એ મેઘ તેં કાને નથી સાંભળે શું? ૩૬ सौरभ्यं भुवनत्रयेऽपि विदितं शैत्यं नु लोकोत्तरं कीर्तिः किञ्च दिगंगनांगणगता किं खेतदेकं शृणु ॥ सर्वानेव गुणानियं निगिरति श्रीखण्ड ते सुन्दरानुज्झन्ती खलु कोटरेषु गरलज्वालां दिजिव्हावली ॥ ३७॥ અર્થ-હે ચંદન, તારી સુગંધ ત્રણ લેકમાં પ્રસિદ્ધ છે, થંડાઈ પણ બેહદ છે અને કીર્તિ પણ ચોમેર ફેલાઈ છે, પણ એક વાત સાંભળ. તારા કેટરોમા ઝેરી સપનાં રહેવાથી સઘળા તારા સુંદર ગુણે ઢંકાઈ જાય છે. ૩૭ ' नापेक्षा न च दाक्षिण्यं न प्रीतिन च संगतिः॥ तथापि हरते तापं लोकानामुन्नतो धनः ॥ ३८॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97