________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ एकः किन्तु मनागयं जनयति स्वान्ते ममाधिज्वरं ज्वालालीवलयोभवन्नकरुणो दावानलो घस्मरः ॥ ३३ ॥
अर्थ- मोटर वनस्पति, ता भू भने मायूत छ, સેંકડે પુષ્ટ ડાળીઓ છે અને વિકટ પર્વતમાં તારો નિવાસ છે, ત્યારે તને બીક શાની હોય? પણ દૂર જવાળાની માળાવાળે આ અગ્નિ એક મારા મનમાં ક્રાંઈક સંતાપ ઉત્પન્ન કરે છે. ૩૩ ग्रीष्मे भीष्मतरैः करैर्दिनरूता दग्धोऽपि यश्चातकस्त्वां ध्यायन्धन वासरान्कथमपि द्राधीयसो नीतवान् ॥ देवाल्लोचनगोचरेण भवता तस्मिन्निदानीं यदि स्वीचके करकानिपातनकृपा तत्कं प्र ति ब्रूमहे ॥ ३४॥
અર્થ-ગ્રીષ્મઋતુમાં સૂર્યના સખત કિરણથી તપેલા જે ચાતક પક્ષીએ હે મેધ, તારું ધ્યાન કરી લાંબા દહાડા માંડમાંડ કાયા છે. તે તું દૈવયોગથી નજરે પડ્યો, ત્યારે તો તેં હમણું જે કરાને વરસાદ વરસાવવાની કૃપા કરવા માંડી તો તે વાત કોની પાસે કહેવા જઈએ. ૩૪ दवदहनजटालज्वालजालाहतानां परिगलितलतानां म्लायतां भुरुहाणाम् ॥ अपि जलधर शैलश्रेणिशृंगेषु तोयं वितरस बहु कोऽयं श्रीमदस्तावकीनः ॥ ३५॥
For Private And Personal Use Only