________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-ડે તળાવ, તું જ્યારે સુકાઇ જવા લાગેછે, ત્યારે પક્ષી આ ચામેર આકાશમાં ઉડી ગયાં અને ભમરાઓ આંબાના મે રના આશ્રય લેવા લાગ્યા, પણ ગરીબ બીચારા માછલાંની શીવલે થશે? ૧૬
मधुप इव मारुतेऽस्मिन् मा सौरभलोभमम्बु जिनि मंस्थाः ॥ लोकानामेव मुदे महितोऽप्यात्मामुनार्थितां नीतः ॥१७॥
અર્થહૈ કમળ, ભમરાની માફક આ પત્રનમાં પણ તુ સુગધના લાભ ન માન, કારણ કે આ પવન જે તારી પાસે સુગ ધ લેવા આવે છે. તે તા ફકત લોઢાના આનંદને માટેજ પેાતાના પૂજ્ય આત્માને પ્રાર્થનાના પાત્ર કરે છે. ૧૭
गुञ्जति मञ्जु मिलिन्दे मा मालति मौनमुपं यासीः ॥ शिरसा वदान्यगुरवः सादरमेनं वहन्ति સુતવઃ ॥૩વા
અર્થ—à માલતિ, મધુર ગુંજાર કરનારા ભમરાને જોઈ તુ ઞાન ધારણ ન કર. કારણકે ઉદાર દિલના દેવ વૃક્ષો પણ આ ભમરાને માથા ઊપર ચડાવે છે. ૧૮
यैस्त्वं गुणगणवानपि सतां द्विजिहैरसेव्यतां नीतः ॥ तानपि वहसि पटीरज किं कथयामस्त्वदीय મૌન્નત્યમ્ ॥૧૬॥
અર્ચ−હે ચંદન, તું અનેક ગુણ સંપન્ન છતાં જે સના સહવાસથી સત્પુરૂષને ન સેવવા લાયક થઇ પડયા છે તે સૌને
For Private And Personal Use Only