________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું ધારણ કરે છે ત્યારે હવે તારી મેાટાઇની અમે શી પ્રશંસા
કરીએ. ૧૯
गाहितमखिलं गहनं परितो दृष्टांश्च विटपिनः सर्वे ॥ सहकार न प्रपेदे मधुपेन भवत्समं जगति ॥ २०॥
અર્થએ આંબા આ ભમરા આખા વનમાં ફ્રી વચ્, અને સર્વ વૃક્ષાને પુછી ચુકચા પણ તારા સમાન ઢાઈ મળ્યું नहीं. २०
अपनीतपरिमलान्तरकथे पदं न्यस्य देवतरुकुसुमे ॥ पुष्पान्तरेऽपि गन्तुं वाञ्छसि चेद्रमर धन्योऽसि ॥२१॥
અર્ધું–હુ ભમરા, જેના સુગંધથી બીજા પુષ્પા ઢંકાઈ જાય છે, એવા કલ્પવૃક્ષના ફુલમાં પગલુ મુકી બીજા ફુલની અંદર જાવાનું તું મન કરે છે તે તેને ધન્ય છે. ૨૧
टिनि चिराय विचारय विन्ध्यभुवस्तव पवित्रायाः ॥ शुष्यन्त्या अपि युक्तं किं खलु रथ्योद
कादानम् ॥ २२॥
અર્થ હૈ નહિ, તુ વિચારી જો કે તું વિધ્ય પર્વતમાં જન્મે લી પવિત્ર છે ત્યારે સુકાઈ જતાં સુધી પણ તને કાંઈ પાળનું પાણી લેવું ઘટારત છે. ૨૩
पत्रफलपुष्पलक्ष्म्या कदाप्य दृष्टं वृतं च खलुगूकैः ॥ उपसर्पेम भवन्तं बर्बर वद कस्य लोभेन ॥ २३ ॥ અર્થ—હૈ ખાવળ, ફળ અને ફુલની શાભા તારી કદી જોવામાં
For Private And Personal Use Only