Book Title: Bhamini Vilas Author(s): Dwarka Pustak Prasarak Mandali Publisher: Dwarka Pustak Prasarak Mandali View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ અર્થ-ઉપરથી તા તરવારની ધાર સમાન, ક્રૂર સર્પ સરખા અને અંદરથી તા સાક્ષાત્ દ્રાક્ષા (ધ્રાખ) ને દીક્ષા દેવામાં ગુરૂ સરખા પણ કેટલાએક માણસા વરતે છે. ૧૩ स्वच्छन्दं दलदरविन्द ते मरन्दं विन्दन्तो विद धतु गुञ्जितं मिलिन्दाः ॥ आमोदानथ हरिदन्तराणि नेतुं नैवान्यो जगति समीरणात्प्रवीणः ॥ १४ ॥ અર્થ હૈ ખીલતા કમળ, તારા મુકરને જાણનારા ભમરા, મરજીમાં આવે તેમ ગુજારવભલેકરે, પણ તારા સુગધને ગામેરદિશામાં પઢાંચાડનાર પવન વિના ખીજો ક્રાઇ પ્રવીણ નથી. ૧૪ याते मय्यचिरान्निदाघमिहिरज्वालाशतेः शुष्कतो गन्ता कं प्रति पान्थसन्ततिरसौ सन्तापमाला कुला ॥ एवं यस्य निरन्तराधिपटलैर्नित्यं वपुः क्षीयते धन्यं जीवनमस्य मार्गसरसो धिग्वारिधीनां जनुः ॥१५॥ અથૅતુ જ્યારે ઉનાળાના સૂર્યના સખત કિરણાથી સુકાઈ જઇશ, ત્યારે તસથી અકળાએલા મુસાફરી કયાં જશે ? એવી રીતે નિરંતર ચિંતાથી જેનું શરીર ક્ષીણ થાય છે, એવા રસ્તા ઉપરના તળાવનું જીવતર ધન્ય છે, અને સમુદ્રના જન્મને ધિક્કાર છે. ૧૫ आपेदिरेऽम्बरपथं परितः पतंगा भृंगा रसालमुकुलानि समाश्रयन्ते ॥ संकोचमञ्चति सरस्त्वयि दीनदीने मीनो नु हन्त कतमां गतिमभ्युपैतु ॥ १६ ॥ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 97