Book Title: Bhamini Vilas Author(s): Dwarka Pustak Prasarak Mandali Publisher: Dwarka Pustak Prasarak Mandali View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir निवसन् ॥ यावन्मिलदलिमालः कोऽपि रसालः समुल्लसति ॥६॥ અર્થ-હે કોયેલ, ત્યાં સુધી તું કઈ જંગલમાં રસ વગરના દહાડા કાઢ, કે જ્યાં સુધી ભ્રમરેથી ભરપૂર કેઈ આંબો પિતાની મંજરીથી ખીલ્યો નથી. ૬ कमलिनि मलिनीकरोषि चेतः किमिति बकैरव हेलिताऽनभिज्ञैः ॥ परिणतमकरन्दमार्मिकास्ते जगति भवन्तु चिरायुषो मिलिन्दाः ॥७॥ અર્થ હે કમલિની, તારા ગુણોથી અજાણ બગલાએ તારો તિરસ્કાર કર્યો છે એટલા ઊપરથી દિલગીર થવાનું નથી; કારણ કે તારા પાકા રસના સ્વાદને જાણનારા ભમરાઓ હજુ ચિરણ नितरां नीचोऽस्मीति त्वं खेदं कूप मा कदापि कृथाः ॥ अत्यन्तं सरसहृदयो यतः परेषां गुणगृहीतासि ॥८॥ અર્થ-હે કુવા, હું ઘણે નીચો છું એ ખેદ તારે કદી પણ કરે નહીં. કારણ કે તે અત્યંત રસ (પાણી) સહિત ગડદય, વાળો અને બીજાના ગુણે (રાંઢવાં) ને ગ્રહણ કરનાર છે. ૮ येनामन्दमरन्दे दलदरविन्दे दिनान्यनायिषत ॥ कुटजे खलु तेनेहा तेने हा मधुकरेण कथम् ॥९॥ અર્થઘણા રસથી ભરપૂર ખીલેલા કમળમાં જેણે દહાડા કા For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 97