________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निवसन् ॥ यावन्मिलदलिमालः कोऽपि रसालः समुल्लसति ॥६॥
અર્થ-હે કોયેલ, ત્યાં સુધી તું કઈ જંગલમાં રસ વગરના દહાડા કાઢ, કે જ્યાં સુધી ભ્રમરેથી ભરપૂર કેઈ આંબો પિતાની મંજરીથી ખીલ્યો નથી. ૬
कमलिनि मलिनीकरोषि चेतः किमिति बकैरव हेलिताऽनभिज्ञैः ॥ परिणतमकरन्दमार्मिकास्ते जगति भवन्तु चिरायुषो मिलिन्दाः ॥७॥
અર્થ હે કમલિની, તારા ગુણોથી અજાણ બગલાએ તારો તિરસ્કાર કર્યો છે એટલા ઊપરથી દિલગીર થવાનું નથી; કારણ કે તારા પાકા રસના સ્વાદને જાણનારા ભમરાઓ હજુ ચિરણ
नितरां नीचोऽस्मीति त्वं खेदं कूप मा कदापि कृथाः ॥ अत्यन्तं सरसहृदयो यतः परेषां गुणगृहीतासि ॥८॥
અર્થ-હે કુવા, હું ઘણે નીચો છું એ ખેદ તારે કદી પણ કરે નહીં. કારણ કે તે અત્યંત રસ (પાણી) સહિત ગડદય, વાળો અને બીજાના ગુણે (રાંઢવાં) ને ગ્રહણ કરનાર છે. ૮
येनामन्दमरन्दे दलदरविन्दे दिनान्यनायिषत ॥ कुटजे खलु तेनेहा तेने हा मधुकरेण कथम् ॥९॥
અર્થઘણા રસથી ભરપૂર ખીલેલા કમળમાં જેણે દહાડા કા
For Private And Personal Use Only