________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
ना धातः किंनु विधौ विधातुमुक्ति
કન્વરઃ ॥ા
અર્થ-તૃષ્ણાથી ચપળ નેત્રવાળી ચકારી પૂર્વે દિશા સામુ જી વેછે, કમળા ખીલે છે, કામદેવ પેાતાનુ ધનુષ સજ કરેછે અને માનવતી સ્ત્રીનું માન જવાની તઇયારીમાં છે, એવામાં હું વ તને આ વરસાદના આડંબર કરવા શું ચાગ્ય છે? ૩
अयि दलदरविन्द स्यन्दमानं मरन्दं तव किमपि लिहन्तो मञ्जु गुञ्जन्तु भृंगाः ॥ दिशि क्षस्तावकीनं विवृण्वन् परिमलमयमन्यो ગન્ધવાહઃ ॥૪॥
અર્થ-અરે ખીલતાં કમળ, તારા અવતા મકરંદ (પુષ્પરસ ) ની જરા લેજત લેતા ભમરા કાંઇ થોડા ગુજારવ ખુશીથી કરે છે? પણ દરેક દિશામાં તારા સુગંધને ફેલાવનાર નિષ્કારણુ બાંધવ તા પવન છે. ૪
समुपागतवति दैवादवहेलां कुटज मधुकरे माऽगाः ॥ मकरन्दतुन्दिलानामरविन्दानामयं महा
માન્યઃ॥ો
અર્થ-ડે કુટજના વૃક્ષ, દૈવયેગથી તારી પાસે આવેલા ભમરાનું તું અપમાન નહીં કર. કારણ કે મકરથી ભરેલા કમલના આ (ભમરે) માટા માનીતા છે. ૫
तावत्कोकिल विरसान्यापय दिवसा
For Private And Personal Use Only