________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४
ઢયા છે, તે ભમરાને, અપસાસ છે કે આ કુટજના ઝાડમાં ઈ
ચ્છા કેમ થઇ. ૯
अयि मलयज महिमाऽयं कस्य गिरामस्तु विषयस्ते ॥ उरतो यद्गरलं फणिनः पुष्णासि परिमलोहारैः ॥१०॥
અર્થ-૩ મલયાગર, આ તારા મહિમા કાનાથી વર્ણવી શકાય ? કારણ કે ઝેરી સર્પોને પણ તું તારા સુગંધથી પાષણ
रे छे. १०
पाटीर तव पटीयान्कः परिपाटीमिमामुरी कर्त्तुम् ॥ यत्पिंषतामपि नृणां पिष्टोऽपि तनोषि परिमलैः पुष्टिम् ॥११॥
• अर्थ-डे यांन, या तारी रीत धारण श्वाने आए। डिम्भત ધરાવી શકે છે ? કારણ કે તને પીસનારા માણસને પણ તારા સુગંધથી તુ’ પુષ્ટિ આપે છે. ૧૧
नीरक्षीरविवेके हंसालस्यं त्वमेव तनुषे चेत् ॥ विश्वस्मिन्नधुनान्यः कुलवतं पालयिष्यति कः ॥ १२ ॥
અથૅ-હે હુંસ, દુધ અને પાણી જુદું કરવામાં તુજ જો આ-. ળસ કરીશ તા આ જગતમાં હાલ બીજો કાણુ પાતાના કુળનું વ્રત પાળશે ? ૧૨
उपरि करवालधाराकाराः क्रूरा भुजंगमपुंगवाः ॥ अन्तः साक्षाद्राक्षादीक्षागुरवो जयन्ति केऽपि
जनाः ॥ १३ ॥
For Private And Personal Use Only