________________
૫
કુમારપાળે કહ્યું: ભગવન્ ! હું તા રસ્તાના રઝળતો ભીખારી અને રિદ્ધી છું. માશ જેવાને ચક્રવતી પણું મળે એ માન્યામાં નથી આવતું.
હેમચંદ્રાચાર્ય. એલ્યાઃ કુમારપાળ ! તું જરૂર ચક્રવતી થવાના છું. સંવત ૧૧૯૯ ના કાર્તિક વદ ૨ ને રવિવાર હસ્ત નક્ષત્રે તને પટ્ટાભિષેક થશે. જો તેમ ન થાય તો હું પ્રતિજ્ઞા કરૂં છું કે મારે આજન્મ પર્યંત કદિ નિમિત્ત ( જ્યાતિષ ) જોવું નહિ.
આચાર્યશ્રીની નિશ્ચયાત્મક વાણી સાંભળી કુમારપાળે પણ પ્રતિજ્ઞા કરી કે જો આપની વાણી સાચી પડે, તો આપજ રાજા અને હું તો આપની ચરણરજને સેવક થઈશ.
આચાર્ય મેલ્યા કે વત્સ ! અમને ત્યાગીઓને રાજ્યની ઈચ્છા ન હોય. અમે તેા ધર્મ ધ્વજા ફરકાવવાની ભાવના રાખીએ છીએ. તમે કૃતઘ્ન થઈ તમારી પ્રતિજ્ઞા વિસરી ન જતાં. જિનશાસનના નિરંતર પરમ ભક્ત થજો,
ગુરુદેવ ! આપની આજ્ઞા શિરે ચડાવું છું, આમ કહી કુમારપાળ ઉડ્ડયનમંત્રીને ઘેર ગયા. ત્યાં તેના ખૂબ સત્કાર કરવામાં આવ્યેા. મત્રીએ તેને આગ્રહ કરીને ચાડા દિવસ પેાતાને ઘેર રાખ્યા.
આ ખાજુ સિદ્ધરાજના ગુપ્તચરાને ખખર મળી કે કુમારપાળ ખંભાતમાં છે. આ વાત સાંભળતાં સિદ્ધરાજે તેને પકડવા કેટલાક સુભટા મેાકલ્યા. તેઓ ખંભાતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com