SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ કુમારપાળે કહ્યું: ભગવન્ ! હું તા રસ્તાના રઝળતો ભીખારી અને રિદ્ધી છું. માશ જેવાને ચક્રવતી પણું મળે એ માન્યામાં નથી આવતું. હેમચંદ્રાચાર્ય. એલ્યાઃ કુમારપાળ ! તું જરૂર ચક્રવતી થવાના છું. સંવત ૧૧૯૯ ના કાર્તિક વદ ૨ ને રવિવાર હસ્ત નક્ષત્રે તને પટ્ટાભિષેક થશે. જો તેમ ન થાય તો હું પ્રતિજ્ઞા કરૂં છું કે મારે આજન્મ પર્યંત કદિ નિમિત્ત ( જ્યાતિષ ) જોવું નહિ. આચાર્યશ્રીની નિશ્ચયાત્મક વાણી સાંભળી કુમારપાળે પણ પ્રતિજ્ઞા કરી કે જો આપની વાણી સાચી પડે, તો આપજ રાજા અને હું તો આપની ચરણરજને સેવક થઈશ. આચાર્ય મેલ્યા કે વત્સ ! અમને ત્યાગીઓને રાજ્યની ઈચ્છા ન હોય. અમે તેા ધર્મ ધ્વજા ફરકાવવાની ભાવના રાખીએ છીએ. તમે કૃતઘ્ન થઈ તમારી પ્રતિજ્ઞા વિસરી ન જતાં. જિનશાસનના નિરંતર પરમ ભક્ત થજો, ગુરુદેવ ! આપની આજ્ઞા શિરે ચડાવું છું, આમ કહી કુમારપાળ ઉડ્ડયનમંત્રીને ઘેર ગયા. ત્યાં તેના ખૂબ સત્કાર કરવામાં આવ્યેા. મત્રીએ તેને આગ્રહ કરીને ચાડા દિવસ પેાતાને ઘેર રાખ્યા. આ ખાજુ સિદ્ધરાજના ગુપ્તચરાને ખખર મળી કે કુમારપાળ ખંભાતમાં છે. આ વાત સાંભળતાં સિદ્ધરાજે તેને પકડવા કેટલાક સુભટા મેાકલ્યા. તેઓ ખંભાતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034478
Book TitleBhadrabahu Swami
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy