Book Title: Be Ghadi Yog Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Muktikamal Mohan Granthmala View full book textPage 8
________________ પંદરમું' × યક એ ઘડી યુગ જે મુનિ (ચેાગી) સવ પ્રાણીઓને અભય આપીને વિચરે છે, તે મુનિને સ` પ્રાણીઓથી કાઇ પણ વાર ભય ઉપજતા નથી. ચેાગથી ૠત ભરા એવી પ્રજ્ઞા ઉપજે છે, એ વાતનુ' સમન અનેક ચેાગીઓએ કરેલુ છે, તેમજ મહર્ષિ પતંજલિએ પણ કરેલું છે. તેએ ચોગદર્શનના સમાધિપાદમાં જણાવે છે કે તમરા તંત્ર પ્રજ્ઞા ॥ ૩-૪૮॥ ત્યાં એટલે અધ્યાત્મ-પ્રસાદ ઉત્પન્ન થયે ચાગીને જે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે તે ઋતભરા હાય છે. શ્રુતં "એટલે સત્યનું વિત્તિ ધારણ-પાષણ કરે છે તે ઋતંભરા, વધારે સ્પષ્ટ કહીએ તે શ્રુતપ્રજ્ઞા, અનુમાન પ્રજ્ઞા અને લૌકિક પ્રત્યક્ષ પ્રજ્ઞાથી વસ્તુમાં રહેલા સાધારણ ધર્માં સમજાય છે, ત્યારે શ્રૃતભરા પ્રજ્ઞાથી વસ્તુમાં રહેલા અસાધારણ ધર્માં સમજાય છે અને તેથી દૂર રહેલું, પૃથ્વી આદિથી ઢંકાચેલું અને ભૂત તથા ભાવિના ગર્ભમાં છુપાયેલું બધું પ્રત્યક્ષ થાય છે. નીચેનું શાસ્ત્રવચન પણ તે જ હકીક્ત કહે છેઃ आगमेनानुमानेन, ध्यानाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन्प्रज्ञां लभते योगमुत्तमम् ॥ १ ॥ " શ્રવણુ, મનન અને ધ્યાનાભ્યાસમાં આદરરૂપ નિદિધ્યાસન એ ત્રણ ઉપાયેાવડે પ્રજ્ઞાને અત્યંત ઉત્કૃષ્ટ કરતા એવા ચેગી ઉત્તમ ચાગને એટલે નિીજ ચાગને પામે છે. (૨) યાગથી પ્રાપ્ત થતી લબ્ધિ. યાગથી કેવી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે?' તેનુ વર્ણન કરતાં નિગ્રંથ મહર્ષિઓએ જણાવ્યુ` છે કે— CPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 88