Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 70
________________ પંદર : : ૬૭ : બે ઘડી વેગ બાર વર્ષે નટવિદ્યામાં પારંગત થઈને ઈલાપુત્રએક પુર આવ્યા રે નાચવા, ઊંચે વશ વિશેક; તિહાં રાય જેવાને આવિયે, મળિયા લેક અનેક, કર્મ ન છૂટે રે પ્રાણુ આ ! બેનાતટ નગરની આ વાત છે. ઢેલ બજાવે રે નટવી, ગાયે કિન્નર સાદ; પાયતળ ધુધરા ઘમઘમે, ગાજે અંબર નાદ; કર્મ ન છૂટે રે પ્રાણુ આ ! અને ઈલાપુત્ર દેય પગ પહેરી પાવડી, વંશ ચડયે ગજ ગેલ; નેધારે થઈ નાચતખેલે ' નવનવા ખેલ, કર્મ ન છૂટે રે પ્રાણીઓ! પણ રાજા રીઝત નથી. ઈલાપુત્ર ફરીને ખેલ કરે છે. આ જોઈને લેકે આશ્ચર્ય અનુભવે અને તાલીઓ પાડે છે, પણ રાજાનું મુખ સરખું યે મલકતું નથી. ઈલાપુત્ર વિચાર કરે છે કર્મ વિશે રે હું નટ થયે, નાચું છું નિરધાર; મન નવિ માને રે રાયનું, તે કેણુ કરવો વિચાર ? કર્મ ન છૂટે રે પ્રાણીઓ! રાજાએ નટડીનું સૌદર્ય જોયું ત્યારથી દાનત બગડી છે. જે નટ નાચતાં નાચતાં નીચે પડે અને મરણ પામે તે આ નટડીને અંતઃપુરમાં બેસારી દઉં એ વિચાર કરે છે, એટલે તે ઈરાદાપૂર્વક રીઝત નથી.

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88